કેવી રીતે પોતાનો ફૂડ બિઝનેસ શરૂ કરવો.

શીખો 100થી વધારે ફ્રેન્ચાઈઝી ધરાવતી રૂપિયા 80 કરોડની પાણી પૂરી બ્રાન્ડ ચટર પટરનાં ફાઉંડર પ્રશાંત કુલકર્ણી પાસે થી.

Join a winning team with a track record of success.

18 અને 19 જુલાઈ
0 ,
08:00 PM - 09:00 PM
0 PM
લાઈવ વર્કશોપ, પ્રશ્ર્નો ઉત્તરો સાથે
0

COURSE HIGHLIGHTS

તમે આ માસ્ટર કૉર્સ દરમ્યાન શું શીખશો?

DAY 1

1. જાણો હાલનાં ફૂડ માર્કેટ ટ્રેન્ડ
2. આઈડિયા ડેવલોપમેન્ટ અને માર્કેટ રિસર્ચ.
3.અસરકારક બિઝનેસ પ્લાન કેવી રીતે બનાવો.
4.લોકેશન કેવી રીતે પસંદ કરવું.

DAY 2

1. ધંધો bootstrap રાખવો કે ફંડ મેળવું.
2. ફંડ ક્યાં થી, કેટલું અને કેટલા કંપનીના શેર આપવાં.
3. ધંધાનું માર્કેટિંગ કેવી રીતે કરવું
4. સારી ટીમ કેવી રીતે બનાવવી

DAY 3

1. ટેકનોલોજી નો ઉપયોગ કેવી રીતે કરવો
2. Frenchise પર કેવી રીતે લઈ જવો
3. હંમેશા ગુણવત્તા કેવી રીતે જાળવી રાખવી. અને વિવધ ફુડ લાઇસન્સ કેવી રીતે મેળવવા.
4. ભવિષ્ય માર્કેટ જાખવું અને ધંધામાં હંમેશા આગળ કેવી રીતે રેહવું.

KNOW YOUR TRAINER

The opportunity to have your success story featured on our website, alongside your contact details.

Our trainer, Prashant Kulkarni, boasts over 13 years of experience in the franchise industry. He has successfully built more than 70 international brands and even had a case study published by Harvard. His journey began with launching the world’s first pani puri brand, where he gained invaluable experience in the food industry. Since then, Prashant has successfully scaled over 75 food brands globally. Learn from his expertise and propel your career forward.

Media Coverage